________________
વન ન કરનારી એ કોણ હતી? માંથી તેણે એક હાર અને કંચ કાઢી લીધો. બાકીના સર્વ વા પેટીમાં નાખ્યાં. ચારના ભયથી અને કહેવાથી હું જ્યારે પેટીમાં પેઠી, ત્યારે તે પાપીએ મંજુષાને તાળું મારી દીધું. પછી સંકેત કરી રાખેલ બીજા પુરુષને બોલાવી, તે પેટી ગેળા નદીના પ્રવાહમાં તરતી મુકી દીધી. તે પેટી વહાણની માફક નદીમાં તરવા લાગી.
મહાબળ–સુંદરી! શું તેઓએ તે પેટી જાણી જોઈને નદીના પ્રવાહમાં ફેંકી દીધી ? તુ તેઓને ઓળખે છે? તેમ કરવાનું કારણ તું કાંઈ જાણે છે ?
કનકવતી મારા નિષ્કારણ વેરી તેઓને હું બીલકુલ એળખતી નથી મેં તેને કાંઈ અપરાધ કર્યો નહોતે, તેના કારણની મને કાંઈ ખબર ન પડી.
મહાબળ–અરે ! વગર પ્રજને તેઓએ ગડ, અયુક્ત કર્યું એમ કહી મસ્ત હલાવ્યું, ઠીક છે, પછ તે પેટી ક્યાં ગઈ ?
કનકવતી–પુર જેસથી વહન થતી તે નદીના પ્રવાહમાં તણાતી પેટી પ્રભાત થતાં જ અહીં ધનંજય યક્ષના મંદિર પાસે આવી ભસાર નામના ચોરે તે બહાર કાઢી. તાળુ ભાંગી દ્વાર ઉઘાડયું. હું તેમાંથી બહાર નીકળી મને જીવિત આપનાર તે ચેરની સાથે હું અલંબગિરિના વિષમ પ્રદેશમાં આવેલા તેના મંદિરમાં ગઈ. આપસમાં અમારી ગાઢ પ્રીતિ બંધાઈ મારૂં મનેતો સર્વથા તેનામાં જ વસી રહ્યું. અન્યાય વિશ્વાસ બંધાયેલ હેવા. ભ-૧૪