________________
મહાબળને પરોપકાર
વટ વૃક્ષ ઉપર રહેલ ચેરના શબને આલીંગન કરવા ઈચ્છતી સ્ત્રીને કરૂણાથી મહાબળકુમારે પોતાના સ્કંદ ઉપર બેસાડી અને શબને આલીંગન કરવા જતા અને તેની નાશિકા કરડી ખાધી.
[ પ્રકરણ ૩૧ પૃષ્ઠ ૧૯૪ ]
મલયસુંદરીને પુત્રના
વિયોગ
મલયસુંદરીને પોતાને આધીન કરવા બલસાર્થવાહ તેણીના પુત્રને લઈ જાય છે. પોતાના પુત્રના વિયોગે અથુપાત કરતી મલયસુંદરી.
[પ્રકરણ ૩૭ પૃષ્ઠ ૨૪૧]
છે