________________
રાજકુમારીનો મેળાપ
THEdiT
મહાબળ અને મલયસુંદરીને એક ભવનમાં મેળાપ, મલય સુંદરી પોતાના હાથે લ૯મી પૂજ હાર મહાબળના ગળામાં નાખે છે.
YY6VY6666Y0Y0YQY
[ પ્રકરણ ૧૯ પૃષ્ઠ ૮૭ ]
મલયસુંદરી અજગરના મુખમાં
અંધારા કુવામાં મલયસુંદરીને અજગર ગળે છે. બહાર આવીને અજગર વૃક્ષને વીટળાવવા આવે છે. ત્યાંજ વૃક્ષ ઉપરથી મહાબળકુમાર ઉતરીને અજગરનું મુખ પકડીને ચીરે છે. મલયસુંદરીને અજગરના મુખમાંથી બહાર કાઢે છે. અને સ્વસ્થ કરે છે.
[ પ્રકરણ ૨ ૩ પૃષ્ઠ ૧૦૪ ]