________________
પતિને વિશેષ અનૈ દુઃખતા ખાતે પડદા
૧૮૭
વૃત્તાંત અમને જણાવ, જેથી અમારા સના મનને શાંતિ
થાય.
.
મલયસુ દરી વિચારમાં પડી, આગળ પશુ મારા સ્વામીના નિયુત-થુજીકથી મારૂ સ્વભાવિક રૂપ થયું હતુ અને હમણાં આ સર્પના નિયુક્તથી મારૂ સ્વભાવિકરૂપ થયું તેમજ હાર પણ આ સના મુખમાંથી નીકળ્યા તે શુ'મારા સ્વામીનાથે જ સપનું રૂપ ધારણ કર્યુ હશે ? તત્ત્વ રીતે તે વાત સંભવી શકે તેમ છે પણ આમ થવાના ખરા પરમાથ હું કાંઈ જાણતી નથી. તેા હવે હું મારી સાચી વાત રાજાને જણાવું તે શી હરકત છે ? કાઈ નહિ ઈત્યાદિ નિર્ણય કરી મલયસુ દરીએ જણાયું.
હું ચંદ્રાવતીના રાજા વીરધવાની વહાલી પુત્રી મલયસુંદરી નામની છું. આપે પુછેલ પ્રશ્નના સંબંધમાં આથી વિશેષ વાત હું કાંઈપણુ જાણતી નથી.
રાજા—અ. તારૂ વચન વિશ્વાસ કરવા લાયક નથી.. કેમકે જ્યા તુ પુરૂષરૂપે હતી ત્યારે તે કાંઈક જુદું જ જણાવ્યુ હતુ. વળી કયા ચંદ્રાવતી અને કયાં પૃથ્વીસ્ય ન પુર ! બારડ ચેાજનનું અંતર ! વળી વીરધવળ રાજાની કન્યા આમ અહીં એકાકી કયાંથી હોય?
ખેર ! કદાચ આ કન્યા જ હશે, એ વાતની ખાત્રી થશે. અથવા આના શેાધ કરવા માટે તેના કુટુ બીઆ તરફથી કેાઈ આવશે તેા તેને સત્કાર કરી તેને આ આ કન્યા પાછી સેાંપીશુ.