________________
પત્નિ વિયેગ અને દુઃખતા ખીજો પદે
૧૮૩
પ્રજાલાક—મહારાજા ! આવું ભયંકર દિબ્ય આ પુરૂષને આપવુ ચેગ્ય નથી.
રાજા- દિવ્ય આપવામાં કેઈ પણ જાતના દેષ નથી. જેમ જાતિવાન સુવર્ણ અગ્નિમાં નાંખવાથી વિશેષ પ્રકારે તેજવાન થઈ શુદ્ધ થાય છે, તેમ જ જો આ પુરૂષ નિર્દોષ હશે તે તેની કીર્તિમાં વધારે થશે રાજાના આ ઉત્તરથી લેાકેા મૌન રહ્યા
રાજાના આદેશથી પ્રધાને તે પુરૂષને જણાવ્યું મહાશય ! તમે કાણુ છે તેની અમને કાંઈ ખખર નથી. તમારા પર ચારીનુ તહોમત મૂકવામાં આવે છે. તે સાથે મહાબળ કુમારના શરીરને નુકશાન પહેાંચાડવાને શકે પણ લાવવામાં આવે છે. આ બાબતમાં તમે નિર્દોષ છે તે સાખીત કરવા માટે તમને વખત આપવામાં આવે છે, તે એવી શરતે કે,
આ ક્ષના મંદિરમાં ઘડામાં સર્પ પુરી એક ઘડા મૂકવામાં આળ્યેા છે, તે ઘડા તમારે ઉઘાડવા અને તેમાંથી હાથે પકડી સર્પ અહાર કાઢવા. કેટલીકવાર હાથમાં ઝાલી તે સપ્ પા ઘડામાં મૂકવા. આટલા વખતમાં તે સર્પ તમને કાંઈ પણ નુકશાન ન પહેાંચાડે તે તમે નિર્દોષ છે, એમ આ સર્વ રાજા તથા પ્રજા માનશે અને જો તમે સદોષ હશે। તા તે સપ અવશ્ય નુકશાન પહોંચાડશે અને તેથી જ તમારા દોષના દંડ તમને મળી ચુકશે, માટે મહારાજા સુરપાળની આજ્ઞાથી આ દિવ્ય તમારી નિર્દોષતા પ્રગટ કરવા માટે તમારે કરવું, નિર્દોષ મનુષ્યને આ સત્ય પ્રતીતિવાળા યક્ષદેવ અવશ્ય મદદ આપે છે,”