________________
૧૮૪
મલયસુંદરી ચરિત્ર પ્રધાને પિતાનું બોલવું પૂર્ણ કર્યું કે તરત જ પુરૂષષધારક મલયસુંદરી તે ઘરની પાસે આવી ઉભી પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરી મહાબળે આપેલ કલેકને ભાવાર્થ યાદ કરી પ્રસન્ન ચિ ઉત્સાહથી તે ઘડો ઉઘાડ અને લેકે ના આશ્ચર્ય વચ્ચે તેમાં હાથ નાંખી સર્પ બહાર કાઢયે સર્ષ પણ રજુ દેરડી સર બે થઈ, નેહી હોય તેમ તેનું મુખ જેવા લાગ્યો કેટલેક વખત હાથમાં રહેવા છતા તે સર્વે જયારે તેને કાઈ પણ નુકશાન ન પહોંચાડ્યું ત્યારે તેની સત્યતા વિષે અ ર્ય પામી, લોકે મોટા અવાજે “નિદોર ! નિદૉષ ! ” એવા કાન ફિડી નાખે તેવા પિકાર કરવા લાગ્યા.
જે સત્યના પ્રભાવથી આવા હિંસક જીવે પણ મત થઈ જાય છે તે સત્યમાં કેટલી બધી પ્રબળતા હશે? આ વમાન કાળના સુખને જેનારાં પામર પ્રાણીઓ સહેજ હાજ વસ્તુઓમાં પણ મન નાંખી પિતાની દાનત બગાડે છે અર્થાત પર વસ્તુ હરગ કરે છે. તેવા એને દેવે તે શું પણ મનુએ પગ ક્યાંથી મદદ આપે ? કેવી રીતે સહાયતા આપે? પૂર્વકાળમા તેવા ઉત્તમ મનુષ્ય આ ભ રતવર્ષ પર વિશેષ જોવામાં આવતા હતા અને તેને લઈને જ આવા દિવ્ય આપતાં. તે અવસરે સત્ય પ્રતિષ્ઠાવાળા દેવ પણ હતા અને તેવા ઉત્તમ મનુષ્યોને તેઓ તુરત જ મદદ કરતા. અત્યારે ભારત વર્ષ પર તેવા ઉત્તમ મનુષ્યોને મોટા પ્રમાણમાં અભાવ છે, ત્યારે તેવા સત્યપ્રતિષ્ટ દેવે પણ મદદ કરતા અટક્યા છે. જેવા મનુષ્ય તેવા જ દિવ્ય