________________
પતિના વિયાગ અને દુઃખતા બીજો પડદા ૧૭૯
પૂર્વોકત કર્મોદયથી શા માટે ડરે છે! હિમ્મત રાખનહિ કરેલ ક કદિ પણ ભાગળ્યા સિવાય નહિ જ છુટાય. ઇત્યાદિ વિચાર કરતાં તેના ચહેરા ઉપરથી શાકની છાયા દૂર થઈ અને એક જ્ઞાની મહાત્મા સમતારસમાં ઝુલતે હાય તેમ તેનું મન શાંતરસમાં નિમગ્ન થયું. તેની શાંત અને તેજસ્વી આકૃતિ જોઈ પ્રધાનમંડળ ઉપર ઉંડી અસર થઈ. રાજાના આવા પંડ આદેશનાં વગમાં પ્રધાનમ’ડળ પડયું.
પ્રધાન—મહારાજા ! આવી ચેષ્ટા અને સુંદરાકૃતિ 'ઉપરથી અનુમાન નથી કરી શકાતુ` કે આ ચાર હશે ? આવા દિવ્ય પુરૂષે અપરાધ કર્યા છે એવા જયાં સુધી નિણૅય ન થાય ત્યાં સુધી તેના વધ કરવાના આદેશ ન આપવે એ વધારે ચેાગ્ય છે, છતાં આ અપરાધી નથી એ ભ્રાંતિ આપની દૂર ન થતી હાય ! તેને દિવ્ય-ધીજ આપવું જોઈ એ, જો તે જૈવિક દિવ્ય તેના પરાભવ કરશે તે આપણે તેને ચાર સમજીશું' અને જો તેથી તેનેા પરાભવ નહિ થાય તે તે નિર્દોષ ઠરશે આ પ્રમાણે કરવાથી લેાકમાં પણ આપણા અપવાદ નહિ થાય.
રાજા-પ્રધાન ? તમારૂ કહેવુ ચેગ્ય છે. આને કઈ જાતનું દિવ્ય આપીશુ ?
પ્રધાન—મહારાજા ! ઘટસનું દિવ્ય ગણું જ તીવ્ર
ગણાય છે.
રાજા—ગારૂડીકાને ખેલાવે. અલ બાદૂ પહાડની