________________
૧૭૮
મલયસુંદરી ચરિત્ર ઉપર અદષ્ટ રીતે કુમારનાં આદિ ચોરાયાં હતાં તે સર્વ અલંબાદ્રિની ગુફામાં રહેનાર પ્રચંડ ચોર લેહખુરાએ ચાર્યા જણાય છે, જેને કાલેજ મારી નાખવામાં આવ્યું છે, તેને આ બાંધવ હોય કે નેહી હોય અથવા કોઈ સંબંધી હોય એમ જણાય છે અને તેના વિયોગથી ઉદસીન ખીન્ન કે સંબ્રાંત થઈ તેને જોવા માટે આમતેમ ફરતે હોય એમ નિર્ણય કરાય છે. કુમારને વેષ પણ ત ચેર પાસેથી આને માન્ય હોય તેમ સંભવે છે. તેમજ અલ્પભાષી અને બહુ મૌની” એ ચેરનું લક્ષણ પણ આ પુરૂષમાં સંભવે છે.
અરે ! આ એરોએ મલી મારા કુમારને મારી નાખે હોય એમ મારું માનવું છે માટે આ પણ રી છે. રાજા ભયભ્રાત થઈ બોલી ઉઠય. અરે કેટવાળ! આ પુરૂષને પણ તે ચોરને જ્યાં બાંધી માર્યો છે ત્યાં લઈ જઈને મારી નાખે.
રાજાના મુખમાંથી આ શબ્દ સાંભળી મલયસુંદરી અફસમાં પડી. એરે ! ફરી પણ આ વિપત્તિનું વાદળ મારા ઉપર ઘેરાઈ આવ્યું. અહે! અલક્ષિત વિધિનું દુર્વિલસિત ! હવે શું થશે ? આ પણ મરણત આફત આવી આનો વિસ્તાર કેવી રીતે પામીશ? મહા બળે આપેલ કલેક યાદ આવ્યું, તેનો વિચાર કરતાં હદયમાં ધીરજ આવી. પિતે જ પિતાને આશ્વાસન દેવા લાગી. હે ચેતન ! ભાગ્યાદિફ મને રથ શા માટે કરે છે, અને