________________
પતિને ગિ અને દુઃખને બીજો પડદો ૧૭૭ કોને પુત્ર છે? મલયસુંદરી વિચારમાં પડી, જે હું મારી સત્ય વાત કહીશ તે તે રાજા વિગેરેના માનવામાં નહિ આવે, ક રણ કે અમારા બન્નેને મેળાપ અને વિવાહ એ સર્વને અસંભવિત લાગે તેમ છે. વળી અત્યારે મારો વેષ પણ પુરૂષનો છે માટે જ્યાં સુધી મારા સ્વામીને મને મેળાપ ન થાય ત્યાં સુધી સત્ય વૃત્તાંત પ્રકાશિત ન કરે. જે થવાનું હોય તે થાઓ. એમ નિર્ણય કરી કપત ઉત્તર આપ્યો.
મલયસુ દરી–હું મહા બળ કુમારનો પ્રિય મિત્ર છું. તેમણેજ મન આ સર્વ પાતાને વષ આપ્યા .
સુર પાળ–મહાબળ કુમાર હમણાં ક્યાં છે?
મલયસુંદરી–આટલામાંજ સ્વચ્છાએ અહીં તહીં ફરતા હશે.
સુરપાળ–કુમાર આટલમાં જ હોય તે પિતાના કેહેલ વચનનુસાર આવીને અમને શા માટે ન મળે ? કુમાર આટલામાં છે જ નહિ, અમે તેની ઘણી શાધિ કરાવી પણ તે મળી શક્યો નથી. વળી જ્યારે તું મારા પુત્રને પ્રિય મિત્ર છે, તે આ સર્વ મનુષ્યમાંથી કઈ પણ તને કેમ ઓળખતા નથી.
મલયસુંદરી કાંઈ પણ ઉત્તર આપ્યા સિવાય મન પણે જ ઉભી રહી.
સુરપાળ–આ વાત સંભવે છે કે, કેટલાક દિવસ