________________
પતિના વિયાગ અને દુઃખને ખીજો પડદા
પ્રકરણ ૩૦ સુ.
પતિના વિરાધ અને દુ:ખના બીજો પડદા.
૧૭૫
અંધારી રાત્રિ ! તારાં કત્ત બ્યા પણ તારા જેવાં મેલાં જ છે. ચંદ્રાવતીમાં રાજા વીરધવળને પુત્રી તથા જમાઈના વિચાગ કરાવી રંડાબ્યા અને મલયસુંદરીને પણ તરત જ પતિવિયાગ કરાવી દુઃખના પડદા પાછળ ઢાંકી દીધી. આ વિધિ ! તું પણ કેટલેા બધા નિષ્ઠુર ! મનુષ્ય ચિંતવે છે કાંઇ જુઠ્ઠું અને તું તેથી કરાવે છે પણ જુદું..
મનુષ્યેાના સંચાર વિનાના કદલી વનમાં મલયસુંદરી એકાકી બેઠી છે વારવાર હઠ કરી પતિની ઈચ્છા વિરૂદ્ધ સાથે જવું તે ચેાગ્ય નહિ, એમ ધારીને જ આ વખતે તે સાથે ગઈ નહેાતી. પેાતે થાડા વખત વિયેાગ સહન કરીને પણ સ્વજાતિનું દુ:ખ દૂર થયેલું. જોવાને ઉત્સુક હતી, તેથી જ મુંગે મેઢ પણ મહાબળને જવાની રજા આપી હતી. મારા સ્વામીનાથ હમણાં આવશે, આ દિશા તરફ ગયા છે. આ ખડખડાટ સભળાય છે તે તેમના પગરવના તા નિહ હાયને ? વિગેરે વિચાર કરતી અને તેજ દિશ તરફ નજરે જોતી પાછલી રાત્રિ પૂર્ણ થઈ પણુ · મહાખળ નજ આબ્યા; પ્રાતઃકાળ થયા.
આવા અપરિચિત વનમાં મને એકાકી મૂકી તેએ · કયાં ગયા? હજી કેમ ન આવ્યા ? માતા પિતાને