SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ દુખી વિરધવળ ૧૬૯ સ્થળે તપાસ કરાવી છતાં તેઓની કે ઈ પણ રદ થી ખબર ન આવી. મહાબળ અને મલયસુંદરી ક્યાં ગયાં. તેને પત્તો મળતું જ નથી ઈત્યાદી સમાચાર સાંભળી, વિલખા થયેલા સર્વ રાજ કુમારો પિતપે તાને દેશ ચાલ્યા ગયા. પ્રકરણ ૨૮ મું દુઃખી વિરવળ - જે ચંદ્રાવતીને મહારાજા થોડા વખત પહેલાં આનંદ રસમાં ગુલ હતા, તે જ મહારાજા અત્યારે શોક સમુદ્રમાં ડૂળ્યા છે. જે મહારાજાના મહેલમાં કાલે આનંદને સૂર્ય ચળકતો હતો, તે મહારાજાના મહેલમાં જ નહિ પણ આખા શહેરમાં શોકનું વાદળ આજે છવાઈ રહ્યું હતું. અહા ! કર્મની કેવી વિચિત્રતા ! કેટલી પદાર્થોની અનિત્યતા શી સોગની વિગ શીતળ ! દુનિયાનું આવુ ક્ષણિક સુખ જોઈ વિચારવાનો મેનુષ્ય વિરકત થયા હોય તે તે બનવા ગ્ય છે. મહારાજા વીરધવળને જમાઈ તથા પુત્રીના વિયેગથી આ સંસાર દુઃખરૂપ થઈ પડે. સંગિક ઝેરથી મિશ્રિત ભાસવા લાગ્યું. સંસાર સુને જણ હતે. દુનિયા ઉજજડ વેરાન જેવી દેખાતી હતી. ખાન, પાન, ઝેર તુલ્ય લાગતાં હતાં. ટૂંકમાં કહીએ તે આ વખતે કે પણ
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy