________________
વરમાળા આરાપણ અને લગ્ન
૧૫
નીકળ્યે મારા શરીરને એવી રીતે તેણે સંમતિ કર્યું" કે મારો થાક બધા દૂર થયેા. હું ઘણી ખુશી થઈ, તેને જમવા માટે મેં આગ્રહ કર્યાં, તેણે જણાવ્યું કે મને જમવાની જરૂર નથી. તેં મને ક્રાંકિ આપવાનું કહ્યું છે માટે કાંઇક આપ, મેં તેને વસ્ત્ર, ધન ઈતિયાદી આપવા માંડયું પણ તે ધૂર્તો તે માંહેલું કાંઈ લેતા નથી અને ક્રાંઈક આપ, તેની માગણી કરે છે. કાંઇક તે શું ? તેની મને સમજ પડતી નથી. આ કારણથી તેણે મને અહી પકડી રાખી છે, તે જતા નથી અને મને જવા પણુ દેતા નથી.
વ્હાલા ! એ અવસરે મેં વિચાર્યું કે વેશ્યા અત્યારે આપત્તિમાં આવેલી છે આમાંથી તેને ઉદ્વાર કરવામાં આવે તા મારૂં કા જલદી સિદ્ધ થાય, એમ ધારી મે મળ્યાને કાનમાં કાંઈક વાત જણાવી. ત્યાર પછી તે બન્નેને મેં જણાવ્યુ` કે તમે ભોજન કરે. મારી પાસે ત્રીજા પહારે આવજો, અવશ્ય હું તમારા વિવાદ દૂર કરી આપીશ.
મહામળ— —પ્રિયા ! આ તેમના વિવાદ મહાન વિષમ છે, તેનુ' સમાધાન તેં કેવી રીતે કરી આપ્યું ?
મલયસુંદરી—સ્વામિનાથ ! તે હું આપને જણાવુ છું, મા`થી ચાલતાં થાકી ગયેલી હું તેા ત્યાંજ સૂઈ ગઈ. ત્રીજા પહેારે તે અન્ને જણુ મારી પાસે આવ્યાં મન્ધાએ મને ઉઠાડી મેં ગુપ્ત રીતે દેવકુળમાં એક ઘડા મૂકાવ્યે અને લેાકેાને સાક્ષી રાખી જણાવ્યું કે હું તને કાંઇક અપાવું છું તે પાછા ફરી ન જાય તે માટે તમે