________________
મલયસંદરી ચરિવા સાક્ષી રહેશે. તે પૂર્વે અંગીકાર કર્યું, તેણે જોયું કે આ કાઈક કેવી રીતે આપશે તેનું હું નામ લઈશ કે આતે વસ્ત્ર છે, આતે ધન છે, આતે અમુક છે, પણ મને તે કાંઈક જોઈએ. આનું નામ કંઈક ક્યાં છે? આમ કરવાથી વિવાદ ભાંગી નહિ શકાય.
લેકેને પણ વિસ્મય થયો કે આ કાંઈક કેવી રીતે આપશે? મેં મગધાને સંજ્ઞા કરી એટલે મગધાએ જણાવ્યું કે એ પૂરૂં! આ દેવળના એક ખુણામાં ઘડો પડે છે તેમાં કાઈક છે, તે તું ગ્રહણ કર. ધૂર્ત ત્યાં ગયે. ઘડાનું ઢાંકણું ઉઘાડી કાંઈક લેવા, જે ઘડામાં હાથ નાખે છે તે જ સુસવાટા નાંખતે અને ક્રોધથી ધમધમતે ઘડામાં રહેલે સર્પ તેને હાથે વળગે, તત્કાળ તેણે હાથ પાછા ખેંચી લીધું અને ચીસ પાડી બોલી ઊઠ. અરે? આમાં કાંઈક છે.
મગધાએ હર્ષ પામતાં જણાવ્યું કે તે કોઈકે તારે માટે જ તેમાં મૂકેલું છે, માટે હવે તારે ઘેર લઈ જા, મારે તારે હવે કાંઈ લેણદેણ નથી. તારા દેવામાંથી હું મુક્ત છું.
લાકે પણ હસતાં હસતાં બોલવા લાગ્યા અરે ધૂર્ત વસ, સેનું વિગેરે આપવા છતાં તે કાંઈ ન લીધુ, તે આ કાંઈક તારા કર્તવ્યને લાયક તને ઠીક મળ્યું છે,
તે ધૂર્તાને સર્પ ડ, ઉતરાવવા તેતલાદેવીના મંદિરમાં તેને લઈ ગયા અને મને મગધા પિતાના મંદીરમાં લઈ આવી, તેના ગૃહમાં પ્રવેશ કરતાં જ મેં બધાને