________________
૧૪
મથયસુ દરી ત્રિ
હતા. ફાર શૃંગારને ધારણ કરતી સધવા સ્ત્રીએ કૈાકિલ કંઠે મધુર ધવળમંગળ ગાતી હતી.
અને ભૂષાથી ભૂષિત થયેલુ. આ વરવધૂનું જોડું, કલ્પવૃક્ષના આશ્રય કરતી કલ્પીની માફક શે।ભતુ . ભાટ, ચારણાના જય જયરાવ વચ્ચે વરવધૂએ વેદિકા અલ’કૃત કરી. એ અવસરે વેદિકાના ચારે અંગેા ચાર પુરૂષાર્થ'ની માફક શેાભવા લાગ્યાં, પાણિગ્રહણ કરવાના અવસરે ઉજ્જવળ નેપથ્યને ધારણ કરેલ દંપતી, સાક્ષાત્ લક્ષ્મી અને પુણ્યરાશિ હોય તેમ ચેાભતાં હતાં.
માતાપિતાએ દપત્તીને આશીવાદ આપ્યા કે, ચંદ્ર અને તેની ચાંદનીની માફક તમારા અવિચ્છિન્ન સાગ કાયમ રહેા. રાજાએ પેાતની સંપત્તિના પ્રમાણમાં હાથી, ઘેાડા, રથ, હીરા, માણેક માતી; હથિયાર અને ગ્રામાદિક આપ્યાં
વિવાહ પ્રસંગ પુણ્` થતાં હુ પામેલા દંપતી એકાંત નિવાસ સ્થાનમા ગયાં; એ અવસરે રાજા વીરધવળ, મહાબળ કુમાર પાસે જઈ પેાતાના સંશય પુછવા લાગ્યું.
રાજકુમાર ! તમે પેતાના શહેરથી આ પ્રસંગ ઉંપર અકસ્માત્ એકાકી કેવી રીતે આવી પહાંચ્યા ?
પેાતાની પ્રિયા સન્મુખ ષ્ટિ કરી પુર્વે ગાઢવી રાખેલા પ્રપંચિત કપનાનુસાર કુમારે ઉત્તર આપ્યા. મહારાજા ! મને મારા સ્થાનથી ઉપાડીને કાઇ દેવીએ અકસ્માત અહી લાવી મુકયા છે.