________________
t૫૦
યાયસંદરી ચરિત્ર આજ વાત અન્યથા થઈ કે પુત્રીને પતિ મહાબળ નથી પણ કેઈ અન્ય છે. અરે ! આ મહાન થંભ, મહાન તેજસ્વી વિણાવાદકે વિદ્યારિત કર્યો, તે નિચે પુત્રીને પતિ પણ તેજ થશેને?
રાજા વીરવળના વાકયે ધ્યાન દઈને મહાબળ પાસે ઉભો ઉભો સાંભળે છે, તેમજ પિતાને કૃતાર્થ માનતે મનમાં હસે છે. એ અવસરે સ્થભ સંપુટમાં રહેલી મલય. સુંદરી પાસે દાસીએ દેડી આવી દાસીઓએ ટેકે આપે. મલયસુંદરી બહાર આવી ઉભી રહી.
મલયસુંદરી-અરે દાસી ! તે કળાને નિધન, વીરપુરૂષ ક્યાં ગયે ? જેણે મારા પિતાના દુખની સાથે થંભનું વિદારણ કર્યું છે, હું તેના કંઠમાં વરમાળા આરે,
મકરણ ર૭ મું,
માળા આરોપણ અને લગ્ન ધાવમાતાએ નજીક આવી સ્થંભ વિદારણ કરનાર વીર પુરૂષ મલયસુંદરીને બતાવ્યું,
નેહરસથી ભરપુર ને નીહાળતી, અનેક રાજકુમારેના મને રથની માળાને મૂળથી તેડતી, લેકના ચિત્તને સંતેષ આપતી, ગાંધર્વિકના વેષમાં રહેલા છતાં કામરૂપને ધારણ કરતા, મહાબળકુમારના કંઠમાં પિતાના હાથમાં રહેલી વરમાળા મલયસુંદરીએ આરોપિત કરી.