________________
૧૩૪
ચલયસુધી ચરિત્ર
પણ કુમારીના શરીરની નિશાની સરખી મળી નથી, તેથી અમારૂં' એમ માનવુ' છે કે, કેઈ હિંસક પ્રાણીએ અવશ્ય તેના નાશ કર્યો હશે. તેા હવે તુ મને શા માટે મરણુમાં વિઘ્ન કરે છે.
**
નિમિત્તે ગંભીરતાથી જણાવ્યું. “ રાજન્ આજે જેઠ માસની કૃષ્ણ દ્વાદશી છે. આજથી ત્રીજે દિવસે અર્થાત્ ચતુર્દશીને દિવસે, જુદા જુદા દેશના રાજકુમારે આવી સ્વયંવર મંડપમાં બિરાજમાન થશે, એ અવસરે હજાર લેાકેાની મેદની વચ્ચે એ પહેાર ગયા પછી, નાના પ્રકારના વઆલ કારોથી વિભૂષિત રાજકુમારીનું તમા સને અકસ્માત દન થશે.
રાજન્! સ્વયંવર મંડપ તમારે તયાર કરાવવે. અને આ પ્રસંગ પર આવતા રાજકુમારીને ખીલકુલ પાછા ન વાળવા મારા કહેવા ઉપર જે તમને વિશ્વાસ ન બાવતા હાય તે, જ્ઞાનદૃષ્ટિથી તપાસ કરી મારા કહેલાં નાની તમને પ્રતીતિ થાય તેવી કેટલીક નિશાનીએ હું તમને જણાવું. ”
રાજાએ તેમ કરવાની હા કહી, એટલે થોડા વખત ધ્યાનસ્થ જેવી સ્થિતિમાં રહી, નિમિત્તને જણાવ્યું,
રાજકુમારીનુ' મુદ્રારન કાઈ પણ પ્રકારે કાલે તમારા હાથમાં આવવુ જોઈ એ ચતુર્દશીને દિવસે પ્રાતઃકાળે પૂર્વેની પ્રતેાલી દરવાજા આગળ નગર બહાર રાજાઓની પરિક્ષા માટે છ હાથ પ્રમાણના, નાના પ્રકારના ચિત્રાથી