________________
૧૨e
રાણી કનકાવતી નિષ્ટની માફક તું પડી હશે, ત્યારે તે કુવામાં રહેનાર હેય કે આજુબાજુથી આવેલ હોય તે અજગરે તને ગળી લીધી જણાય છે. તે કુવામાંથી બહાર નીકળવા માટે કઈ પણ ગુપ્ત દ્વાર કુવામાં હોવું જોઈએ ! તને ગળીને તે દ્વારે આ અજગર બહાર આવ્યું છે અને આ આમ્રવૃક્ષ સાથે આંટો-ભરડે દઈ તને મારી નાંખવાનો પ્રયત્ન કરતે હતે, તેવામાં મેં તેના હોઠ પકડી વિદારી નાખે. તેના મુખમાંથી તુ નિકળી. અહા ! પુણ્યના ઉદયથી જ અકસ્માત આપણે મેળાપ થયો છે. .
તે અજગરને દેખી મલય સુંદરી ભયથી કંપવા લાગી. મહાબળે જણાવ્યું. રાજપુત્રી ! ભય પામવાનું કાંઈ કારણ નથી. આવી મહાન વિપત્તિમાં આવી પડયા છતાં પણ આપણે દુર્ઘટ મેળાપ થયે છે, તે તે નિચે સમજવું કે આપણે વિધિ હજી અનુકૂળ છે. ( આ પ્રમાણે વાર્તાલાપ કરતાં, યોગ્ય મેળાપથી આનંદ અનુભવતાં, પર્વે લેકને યાદ કરતાં, ભવિષ્યનાં દંપતી ફરી ગોળા નદી તરફ ગયાં. દંતધવન, મુખ પ્રક્ષાલનાદિ કર્તવ્ય કરી તે પાકા આંબાનાં કેટલાંક ફળોનું તેઓએ ભજન કર્યું. ત્યારબાદ નદીના કિનારા ઉપર ફરતાં ફરતાં તેઓ ભટ્ટારિકા દેવીના મંદિરમાં ગયાં. ત્યાં ઘણા વખતથી ઉભી કરેલી લાકડાની બે શાળા-ફાડે મહાબળના જોવામાં આવી જેમાથી પૂર્વે ચંપકમાલા રાણી મળી આવી હતી. તેની અંદર પોલાઈજે ઈસ્તક ધુણવતા