________________
મલયસુંદરી ચરિત્ર
સામાએ વૃત્તાંત આગળ ચલાવ્યેા, રાજા કેટલીકવારે ઘણી મહેનતે જાગૃતિમા અવતાં જ ઉંચે સ્વરે પાકાર કરવા લાગ્યુંા. ભયથી વ્યાકુળ થયેલી ચંપકમાલા પણ ત્યાં આવી પ્રધાનને કહેવા લાગી. “ પ્રધાન ! પ્રણને નાશ કરનાર વળી આ ખીન્ને અકસ્માત્ શું બન્યા છે ? ”
અશ્રુધાર મૂકતા પ્રધાને પોતે જોયેલી અને સાંભળેલી નકરતી સંબંધી સ વૃત્તાંત રાણી ચંપકમાલાને જણાવ્યેા. કનકવીનું' કપટ અને રાજકુમારીની નિર્દોષતા પ્રધાન ના મુખથી સાંભળી, મલયસુંદરીના મરણના શૈાકથી સ લેાકા રડવા લાગ્યા.
♦
1}
રાણી ચંપકમાલા, રાજાના કઠને અવલખી, પુત્રીના માહથી કરૂણ સ્વરે રૂદન કરતી, મનુષ્યાને રડાવવા લાગી. આ અવસરે આખા મહેલમાં તે શું, પણ આખા શહેરમાં શાકનું સામ્રાજય વ્યાપી રહ્યું, રાજમહેલમાં એટલા અર્ધા કરૂણાજનક વિલાપ થતા હતા કે, તે સાંભળી મનુષ્યેાનાં હૃદયા ચીરાઈ જતાં હતાં,
વિલાપ કરતા રાજા રાણીને શાંત કરી, પ્રધાને જણાવ્યું મહારાજા ! આમ રૂદન કરવાથી શે ફાયદો થશે ? ચ લેા, પેલા અંધ કુવામાં તપાસ કરીએ. કદાચ પુણ્યાદયથી રાજકુમારી હજી જીવતી મળી આવે.
રૂદન ખંધ કરી રાજા પ્રમુખ હજારા મનુષ્ચા મધ્ય રાત્રિએ તે અધારા કુવા પાસે ગયા. તત્કાળ માટી મસાલેા કરી તેમાં માણુસાને ઉતરાવ્યાં કુવામાં ચારે બાજુ તપાસ કરાવી છતાં કુમારીનુ’ ચિહ્ન માત્ર પણ ત્યાં દેખવામાં ન આવ્યું.