________________
૧૨૪
મલયસુંદરી ચરિત્ર હે પાપિણી ! તેં મને આખા કુટુંબ સહિત ઠગે. આ મારી ગરીબ છોકરીએ તારું શું બગડયું હતું? તે નિર્દોષ છોકરીએ આજ પર્યત એક કીડીને પણ દુભવી નથી. તેને માથે આવું ઘોર કલંક?
આ પ્રમાણે બેલત, જેરથી કમાડને તોડત, મોટે સ્વરે પેકાર કરતા અને દુઃખથી વિહવળ થતે તે પુરૂષ એકદમ પૃથ્વી પર પડી ગયો અને ભયંકર મૂચ્છ અનુ. ભવવા લાગ્યા.
મધ્ય રાત્રિએ કનકવતીના મહેલમાં બે પુરૂષ જનાર કેણ? તે વાંચનારને સમજાયું જ હશે. બીજા કોઈ પુરૂષ નહિ પણ તે મહારાજા વીરવળ અને સુબુદ્ધિ પ્રધાન હતા.
તેઓએ રાત્રિચર્ચા જેવા અને સત્ય શું છે તે નિર્ણય કરવાનો પ્રયાસ અત્યારે પણ કાંઈ કર્યું નહોતે જે તેટલી દીર્ધદષ્ટિ વાપરી હોત તે મલયસુંદરીને કુવામાં ફેંકી દેવરાવવાનો પ્રસંગ તેમને ન આવત. તેઓએ એમ ધાર્યું હતુ કે, રાણી કનક્વતીએ આપણા પર માટે ઉપકાર કર્યો છે, કેમકે તેણે “
રાહ ” કે “કુળ છેદી નું કાવતરું પકડી આપ્યું છે. માટે તેને ઉપકાર માન જોઈએ અને તેને વિશેષ પ્રકારે રાજી કરવી જોઈએ. તેમજ તેની પાસેથી બીજી પણ કઈ વિશેષ હકીક્ત મળી આવશે. એ કાર્યને દેશીને જ મેડી રાત્રિએ રાજા તથ. પ્રધાન બને જણ આવ્યા હતા. પણ કનકવતીને ઉગ્ર પાપનો ઘડે કી ગયે. તેના ગુપ્ત ભેદને પડદે ચીરાઈ ગયે, કકડે કડા