________________
મલયસુંદરી અજગરના મુખમાં
૧૨૧ અનેક રાજપુરૂષેથી વીંટાએલી રાજકુમારી અંધ કુવાના કાંઠા પર આવી પહોંચી. પંચ પરમેષ્ટિનું શરણ લઈ, મહાબળકુમારને યાદ કરતી. લેકેના હાહાકાર વચ્ચે વિજળીની ઝડપે રાજકુમારીએ તે કુવામાં પડતું મૂકયું. કુમારીના વિરહથી, ગુણનુરાગી અને કરૂણાળુ મનુષ્યના નેમાંથી અશ્રુધારા વહેવા લાગી. કેઈ રાજાની નિંદા કરતા હતા કેઈ દુષ્ટ દૈવને એાળો આપતા હતા, એવી રીતે કુમારીને દુઃખે લેકે રાત્રિના વખતે પિતાને મુકામે આવ્યા,
રાજકુમારીએ પિતાને હાથે અંધ કુવામાં ઝંપાપાત કર્યો, ઈત્યાદિ સર્વ વૃત્તાંત, રાજપુરૂષએ રાજાને નિવેદિત
કર્યો
કુમારીના મરણથી રાજા, કુટુંબ સહિત આનંદ પામે. તે વિચારવા લાગ્યું કે, કુંવરીને મારી નખાવી તે ઘણું સારૂ થયું. તે પાપીણીને નાશથી મારા આખા કુટુંબને કુશળ થયું.
સ્વયંવર માટે બેલાવેલા ૨જકુમારને હું હમણ જણાવી આવું છું કે, રેગેના કારણથી મલયસુંદરી અકસ્માત્ મૃત્યુ પામી છે, માટે તમારે હવે સ્વયંવરના કાર્ય પ્રસંગે આવવું બંધ રાખવું.