________________
મલયસુંદરી ચરિત્ર આથી દધપ્રાણે! તમે શા માટે બેસી રહ્યાં છે? અરે ! વારા મધુર આલાપ, સાત્વિક ગણી અને હૃદયની સરલતાથી થતે આનંદ હવે તેની પાસેથી મેળવીશું? તારી આ દશા અમને કાં ન પ્રાપ્ત થઈ ? હવે જીવતાં અમે શા કામનાં? આજે જ ખરેખર અમે નિર્નાથ થયાં. તારા વિના આ શહેર મૂકી હવે અન્ય સ્થળે જઈ વસીશુ વિગેરે બોલી તેઓ રડતાં અને બીજાને રડાવતાં હતાં.
રાજકુમારીને રાજાએ મારી નાખવાને હુકમ કર્યો છે.” આ વાત સાંભળીને શહેરમાં કે લાહલ મચી રહયે. પ્રજાના આગેવાને તેના બચાવ માટે રાજાની પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા.
હે નરાધીશ ! આ કાપ કરવાનું ઠેકાણું નથી. ભૂલ આવી અને તેઓ બાળકેએ અપરાધ પણ કર્યો છતાં શું તેને દેહાંતદંડ આપ એગ્ય છે? હે વિચક્ષણ મહારાજા! જે તમે આ અનર્થ કર ધાર્યો હતે તે આ સ્વયંવર મંડપ શા માટે તૈયાર કરાવ્યા ? કન્યાના વિવાહ માટે ઉત્સુક થઈ આવેલા સેંકડો રાજકુમારોને તમે શું ઉત્તર આપશો?
મહારાણું ચંપકમાલા ! કુમારીની માતા છતાં આવા દુષ્ટ કાર્યથી રાજાને શા માટે મના નથી કરતાં ?”
ઇત્યાદી અનેક પ્રકારે પ્રજાના આગેવાનોએ રાજા તથા રાણીને સમજાવ્યાં છતાં ક્રોધાંત રાજા એક ફીટીએ ન થ પ્ર તેણે પિતાને નિશ્ચય ન ફેરવ્યો. ત્યારે ઉદાસીન ચહેરે જના આગેવાને પાછા ફર્યા.