SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પલસરી અજગરના મુખમાં મહારાજા! આપને આ છેલે જ આદેશ છે તે મલયસુંદરી ગેળા નદીના કિનારા પર પાતાળમૂળ નામને અંધારે અને ઉંડા કુવે છે તેમાં ઝંપાપાત કરી મરણ સાધશે. આ આટલા શબ્દો કહી રાજા તરફથી ઉત્તર સાંભળવા પણ ખેટી ન થતાં, દાસી તત્કાળ મલયસુંદરી પાસે આવી અને બનેલ હકીક્ત સવિસ્તર જણાવી. શાણી અને સમજુ મલયસુંદરીને અત્યારે ખરી કટીને વખત હતો. અચાનક તેને માથે આ આફત આવી પડી હતી. તે અત્યારે પિતાનાં કલિષ્ટ કર્મોને જ નિંદતી હતી બાલ્યાવસ્થામાં તેને જે શિક્ષણ આપવામાં આવ્યું હતું, તેના પ્રભાવથી જ આવી વિપત્તિમાં તેની હિમ્મત બની રહી તેના મુખમાંથી ઘણીવાર આ શબ્દો નીકળતા હતા. જે દિ જો તેહી ભરો, नहिं थाए हृदय चिंतव्यु तारु, - દે ચિત્ત ! = ૩ થઈ, अनेक उपाय चिंतवे शा सारु ? ॥१॥ ... રાજાને છેવટને હુકમ સાંભળી મલાઈદરી માને તૈયાર થઈ પંચપરમેષ્ટી મંત્રનો જાપ કરતી, અધકુવાનું ! લક્ષ કરી, નિર્ભયપણે પિતાના રક્ષકની આગળ ચાલવા લાગી. રાજકુમારીની આ સ્થિતિ જોઈ તેના નેહી સખી વર્ગની સ્થિતિ બહુ દયાજનક દેખ તી હતી. તે વર્ગ ધારાં આંસુએ રડતે અને વિલાપ કરતે હતે. કુમારી તારી આ દશા જોઈ અમારું હૃદય ક કુટી જતું નથી !
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy