________________
મલયસુ દરી ચરિત્ર
રાજકુમારી! રાજા તમારા પર કાપાયમાન થયા છે, તમારા વધ કરવાની મને આજ્ઞા આપેલી છે. હા ! હતભાગ્ય, પરાધીન વૃત્તિ ! હું શું કરૂં.
આ અવસરે મલયસુંદરીના નેત્રમાંથી અશ્રુને પ્રવાહ ચાલી રહયા હતા, અશ્રુથી વો ભી'જાઈ ગયાં હતાં, મુખ દીનતા ભરેલું જણાતુ હતુ અને હવે શુ કરવુ' એ વિચારમાં મૂડ થઈ ગઈ હતી. મંદસ્વરે વરીએ ઉત્તર આપ્યું.
૧૨
કોટવાળ ! મારાપર આવડા કાપ થવાનુ કારણ તમે કાંઈ જાણા છે ? કેટવાળે જણાવ્યુ', રાજપુત્રી ! હું... અઢ વાતના કાંઈ પણ પરમાથ જાણતા નથી.
મલયસુંદરી બેભાન સ્થિતિમાં ખોલવા લાગી, પિતા નિર્દોષ બાળાપર નિષ્કારણુ આટલેા બધો કાપ ! યાદ રાખજો તમને મહાન પશ્ચાત્તાપ થશે. હા ! હા ! એવા તે નિષ્કારણુ બૈરી કેણુ હશે કે જેણે રાજાના મનપર આ આવા વિસ વાદ સાબ્વે) છે ? પિતાજી ! તમારે હાથે આજ પર્યંત આવું અવિચારિત કાય થયુ નથી. આજે આ તમને શુ સુજ્યુ છે ? અપત્યપરના નિઃસીમ સ્નેહ કયાં ગયેા, કું થોડા વખત બહાર ગઇ હાઉં તે પણ અનિષ્ટની શંકા ઉત્પન કરતા
અરે માતા ચંપકમાલા ! તુ પણ આજે પથ્થરની માફક કઠોર કેમ થઈ ? સ્નેહથી લાલન પાલન કરી આજે કાંઈ યુક્તા યુક્ત વિચાર પણ કરતી નથી ? મે અપરાધ