________________
માયસુ દરી અજગરના મુખમાં
તારે જીવથી મારી નાખવી, આના સંબંધમાં તારે ખીલકુલ વિચાર કરવે નહિ તેમજ પૂછવુ' પણ નહિ.
વૃત્તાંતની ખબર પડતાં જ બુદ્ધિનિધિન સુષુિદ્ધિ પ્રધાન રાજા પાસે આવ્યે અત્યારે રાજાના ક્રોધ શરીરમાં સમાતા નહાતા પણ શરીરથી બહાર આવ્યેા હતા. ક્રોધથી ધમધમતા રાજાને જોઈ નજીક આવી પ્રધાને નમસ્કાર કરી જણાવ્યુ.
૧૧૫
મહારાજા ! આવું અસમજસ અને દારૂગૢ કા શા માટે આદર્યુ છે! શું હમણાં મલયસુંદરી આપની પુત્રી નથી ? આપને સ્નેડ તેના ઉપરથી શું સાચે. ગયા ? કન્યાએ કાંઈ મહાન્ અપરાધ કર્યાં છે? મહારાજ જે કાય કરવુ... તે મહુ વિચાર પૂર્વક કરવુ જોઈ એ, અવિચારિત કાના વિપાક મરણુથી પણ વિશેષદુઃસડુ આવે છે.
રાજા-પ્રધાન ! તમારૂ કહેવુ' ખરાખર છે, પણ હું અવિચારિત કાર્ય કરતા નથી. કુમારીએ ભયંકર ગુના કર્યા છે તેણે મારા વંશના ઉચ્છેદ કરવાનું કાવતરૂ રચ્યુ છે. આજે તે પકડાઈ ગયું છે ઈત્યાદિ કહેવાપૂર્વક કનકવતી એ કહેલે સવ વૃત્તાંત એવી રીતે પ્રધાનને સમજાÄા કે પ્રધાન ભયથી મૌન ધારી રહ્યો, વિશેષ તપાસ કરવાની તેની હિમ્મત કે બુદ્ધિ ચાલી નહિ.
રાજાના આદેશથી કાટવાળ કેટલાક માણસાને સાથે લઈ મલયસુંદરીના મહેલમાં આવ્યે અનેમ...દસ્વરે મલયસુંદરીને કહેવા લાગ્યું.