________________
મલપસુંદરી અજગરના મુખમાં
૧૧૭ કર્યો છે એમ કદાચ તને જણાય તે પણ શું બાળકને એક અપરાધ પણ માતા સહન ન કરે? ' અરે ! અસીમ નેહવ ન બાંધવ મલયકેતુ તું પણ આજે કેમ મૌન ધારી રહે છે? આ વિષમતા સાથી દત્પન્ન થઈ ? અહીં આવી મને મૂળથી કેમ જણાવતા નથી.
અરે ! એ તે મેં શો ગુન્હો કર્યો છે કે આજ સર્વ પરિવારને સનેહ મારાપરથી મૂળથી ઉડી ગયે? એવા કયા દેષથી વજની માફક કઠોર હૃદયવાળે, આ સર્વ પરિવાર મારા તરફ થઈ રહ્યો છે? હા ? નિચ્ચે મારાં પુણ્ય આજે મૂળથી ઉચ્છેદ થયાં છે. નહિંતર આ સ્નેહી પરિવાર પણ વૈરીની માફક આજે દ્વેષી કેમ થાય?
હે ભૂમિદેવી ! મને તારા હૃદયમાં વિવર કરી આપ કે તે રસાળમાં પ્રવેશ કરી હું શાંતિ પામું. આ પ્રમાણે બોલતી, સુરતી, ખેદ પામતી મલય સુંદરી વિશેષ સાવચેતી માં આવી વિચારવા લાગી કે, એકવાર હું પિતાજીને વિજ્ઞપ્તિ કરૂં કે, મારે શું અપરાધ છે. ત્યાર પછી મારા ભાગ્યમા જેમ હશે તેમ થશે. ધારી વેગવતી દાસીને બોલાવી પિતાને અભિપ્રાય જણાવી રાજા પાસે મેકલી,
વેગવતી રાજા પાસે આવી હાથ જોડી વિજ્ઞપ્તિ કરવા લાગી કે, “મહારાજા! મલયસુંદરી મારી મારફત કહેવરાવે છે કે મેં આપનો શું અપરાધ કર્યો છે. તે આપ જણ વશે. મારા અપરાધની મને ખાત્રી થશે અને વશ્ય