________________
૧૧૪.
મલયસુદરી ચરિત્ર
આવડો કેપ શા માટે? વહાલામાં વહાલી વસ્તુ ચેરાઈ કે નાશ પામી, એમ કોઈ વખત બન્યું હશે, છતાં તેઓએ આ કેપ કોઈ પણ વખત કર્યો નથી. મારા પર પિતાજી જરા માત્ર ગુસ્સે થતા નહોતા. આજે આ અસહ્ય કેપ શા માટે ? આ કારણની મને ખબર પડતી નથી. હવે શું થશે વિગેરે મુખથી બોલતી, હૃદયથી ગુરતી, દુઃખીણ થઈ રાજમહેલમાં ઉદાસીન પણે આવી બેઠી.
રાજાએ ચંપકમાલાને જણાવ્યું, દેવી ! આ દુષ્ટ હૃદયવાળી કુમારીએ હાર મહાબળને સેંગે છે. કનકવવતીનું કહેવું અસત્ય નથી. તેની પાસે હાર નથી. એકઠા મળેલા અનેક દુષ્ટ રાજકુમારો પાસે તે પાપિ મને મારી નંખાવશે આ દુષ્ટકુંવરી આપણને પ્રાણથી પણ વહાલી હતી જેને માટે મહાન ખર્ચની સ્વયંવર મંડપની તૈયારી આ છે પુત્રીને બહાને તે આપણી વેરણ નીકળી ખરેખર ગી થયેલી સ્ત્રી જીવિતવ્ય આપે છે અને વિરક્ત થયેલી ત્ર છવથી મારે છે, મિત્રને શત્રુ કરે છે અને શત્રુને પણ મિત્ર બનાવે છે માટે હે પ્રિયા ! મારે એ વિચાર થાય છે કે, જ્યા સુધી તે દુષ્ટ શૈરી કુમારે આવી નથી પહોંચ્યા, ત્યાં સુધીમાં આ છોકરીને સુખે નાશ કરી શકાશે. ઈત્યાદિ અનેક વિચાર કરતાં રાણી સાથે રજાએ દુખે રાત્રિ પસાર કરી. પ્રાતઃકાળ થતાં જ કેટવાળને બોલાવી રાજાએ આદેશ આપ્યો કે, અરે દંડ પાશિક ! મારી પાપિષ્ટ કુમારી મલયસુંદરીને અહીંથી દૂર લઈ જઈ