________________
લગ્નમાં વિબ, મહાબળનું અપહરણ ૧૦૧ મારે હાથ નહિ આવે અને એમ થશે તે લક્ષ્મીપુંજહાર કેવી રીતે મલશે ? માટે તેને હાથ તે ન કાપ; પણ તેને સર્વથા પકડી લેવી. આ ઈરાદાની સહસા કુદીને કુમાર તેના હાથપર ચઢી બેઠો અને પિતાના બન્ને હાથથી તે હાથે દ્રઢપણે પકડી રાખે.
કુમારના આવા સાહસથી તે હાથ મહેલમાં વધારે વખત ન રેકાતાં આકાશમાં ઉંચે ચડવા લાગ્યા. કુમાર તે હાથ પર બેસી જ રહી. આકાશમાં જતાં વાયુના જોરથી ચાલતી ધ્વજાની માફક તે હાથ કંપવા લાગ્યા. હાથ ઉપરથી કુમારને ફેંકી દેવા માટે તેણે ઘણે પ્રયત્ન કર્યો. વારંવાર હાથ જમીન તરફ તરછોડ્યા, પણ તેનો પ્રયાસ નિષ્ફળ ગયે; કેમકે કુમાર પણ નીચે પડવાના ભયથી તેને મજબૂત પકડી રાખતો હતો. હાથ ઉંચે જઈ નીચે પડતું હોય તેમ ડેલવા લાગે છેડા વખતમાં તે તે દેવીનું સંપૂર્ણ શરીર મહાબલના જોવામાં આવ્યું. - કુમાર વિચારવા લાગ્યું કે, આ કઈ દેવી ઢેખાય, છે. તેને વધારે વખત હેરાન કરવાથી, કંદાચ કે પાયમાન થઈ સમુદ્રમાં કે પર્વતની ખીણમાં મને ફેંકી દેશે. માટે હવે વધારે વખત આ હાથ ઉપર રહેવું તે મારા માટે સલામતી ભરેલું નથી. એમ વિચાર કરી, જેરથી એક મુષ્ટિને બહાર પડતા જ તે દેવી કરૂણસ્વરે રૂદન કરતી બેડલવા લાગી. “હે સાહસિક! કરૂણા કરી મને મૂકી દે. હવેથી હું તને હેરાન નહિ કરું, કુમારે કરૂણાથી તેને હાથ મૂકી દીધા. હાથે મૂકતાં જ તે દેવો જીવ લઈને નાસી ગઈ. તેને જવાનો માર્ગ પણ કુમારને ન દેખાય.