________________
૧૦૦
મલયસુંદરી ચરિત્ર છુટક છુટક તારાઓ કાંઈક પ્રકાશ આપતા હતા, પણ અધકાર વિશેષ હેવાથી તેને પ્રકાશ સ્પષ્ટ જણાતું નહોતે. આખા શહેરમાં શાંતિ પથરાઈ હતી મહેલના સર્વ વિભાગમાં કોઈપણ મનુષ્યને સંચાર થતું નહોતું.
આ વખતે પિતાના વાસભુવનમાં હાથમાં ખડુંગ લઈ, દીપકના અંધારા પાછળ ગુપ્તપણે, સાવધાન થઈ મહાબળકુમાર ઉભે હતેપિતાની શય્યામાં એક વસ્ત્ર પાથરી, તેની મનુષ્ય સરખી આકૃતિ કરી તેના ઉપર આચ્છાદિત કર્યું હતું. વાસબુવનની. એક બારી સિવાય સર્વ દ્વાર બંધ કર્યા હતાં. ગમે તે હોય, શરીરના જોખમે પણ આજે તેને સજજડ શિક્ષા આપવી છે, એ જ વિચાર કરતે કરતે રાજકુમાર ઉભે છે.
મધ્ય રાત્રિને સમય થ હશે, તે અરસામાં ખુલ્લા ઝરૂખામાંથી એક હાથ અંદર પ્રવેશ કરતે કુમારને જણાયે, તે જોતાં જ તે વિશેષ પ્રકારે સાવધાન થે, હાથ તે વાસભુવનમાં ફરવા લાગ્યો. તેને જોઈ કુમાર આશ્ચર્ય સહિત ચિંતવવા લાગ્યા અરે શરીર સિવાય એકલે હાથે કેમ દેખાય છે ? વળી ક કણ પ્રમુખ ભૂષણેથી ભૂષિત, તેમજ સરલ હેવાથી હાથ કંઈ સ્ત્રીને હોય તેમ જણાય છે. એજ સ્ત્રી અને ઉપદ્રવ કરે છે, તે ઘણા દિવસે આજે જ દેખાણી છે, માટે મારે તેને હમણાં પૂર્ણ શિક્ષા આપવી.
દૈવીમાયાના કારણથી તેનું શરીર ગુપ્ત જણાય છે. ખડગના ઘાથી જે હું તેને હાથ છેદી નાખું તે તે ફરી