________________
મલયસુંદરી ચરિત્ર સુંદરી મારી પૂર્વજન્મની ખરેખર વેરણ છે. તેની હાલતી, ચાલતી, કે બોલતી જોતાં પણ મને ઉદ્વેગ થાય છે. આ કુમારી કયારે અનર્થમાં પડશે અથવા ક્યારે મરી જશે. ઈત્યાદિ ચિંતવન કરતી કનકવતી પોતાના મહેલમાં આવી.
કોલાહલ સર્વ શાંત થતાં ઘણું બારીકતાથી તપાસ કરી મલયસુંદરીએ મહેલનાં દ્વાર બંધ કર્યા, એટલે મહાબળે મુખમાંથી ગુટીક બહાર કાઢી પોતાનું સ્વાભાવિક રૂપ પ્રકટ કર્યું.
મહાબળ-રાજકુમારી ! આ સર્વ મહિમા મારી પાસે રહેલી ગુટકાનો છે.
મયસુંદરી. આ ગુટીડા આપને કયાંથી મળી ?
મહાબળ–એક દિવસ મારા શહેરમાં એક વિદ્યાસિદ્ધ પુરૂષ આવ્યો હતો, તેની મેં મારી રીતે સેવા કરી હતી. તુષ્ટમાન થઈ તે સિદ્ધપુરૂષે રૂપરાવર્તન કરવા વિગેરેના અનેકગો બતાવ્યા છે. તે સર્વ મેં સિદ્ધ કરી રાખ્યાં છે. તે માંહીલી આ ગુટીકા છે. જેના પ્રભાવથી આજે આ આફતરૂપ સમુદ્રનો હું પાર પામ્યો છું.
મલયસુંદરી–અવાજ ચમત્કારિક પ્રવેગવાળી બીજી પગ ગુટીકા અપની પાસે છે ?
મહાબળ-હા, છે. તેને પ્રભાવ એ છે કે આંબાના રસ સાથે ઘસી તિલક કરવાથી સ્ત્રી, પુરૂષનું રૂપ ધારણ
કરી શકે છે. પણ ગુટીકા અત્યારે અહીં મારી પાસે નથી. . પણ હવે મને અહીંથી જવા દે. અહીં વિશેષ