________________
મરમા માતા, ૨ગમાં ભુંગ
૯૧
આપસની ઈર્ષ્યા તેનાં ખાળકે ઉપર ઉતરે છે અને નકવતી ના સંબંધમાં પણ તેમજ બન્યું છે. કનકવતીએ જણાવેલી વાત સત્ય નથી વગેરે.
કનકવતીએ જણાવ્યુ* · સ્વામીનાથ ! અહી` આ વેલા એક પુરૂષને કુમારીએ લક્ષ્મીપુંજ હાર આપ્યા છે, આપ તેની તપાસ કરો.’
આ વાકયા સાંભળતાં સ્રીરૂપ ધારક કુમારે પોતાના ડમાંથી કાઢી રાજાને દેખાડયા. તે હાર સ લેાકેાએ પણ જોયે. રાજાની શકા નિવૃત્ત થઈ. કનકવતીએ ઈર્ષ્યાથી જ આ પ્રમાણે અસત્ય વાત ઉભી કરી છે વિગેરે ખેાલતા રાશિદ પોતપોતાને સ્થાને ગયા.
ચંપકમાલા રાણી એ વખતે એક જુદા મહેલમાં હતી. તેને આ વાતની ખબર પડી, પણ શાકયાની આપસ આપસની ઈર્ષ્યાથી તેમજ પેાતાની પુત્રીના લઘુતા થશે એમ ધારી આ વાતમાં તેણે ખીલકુલ લક્ષ ન આપ્યું. તેમજ તે સંબ ંધમાં કેાઈની સાથે વાતચીત પણ ન કરી.
પોતાની આ પ્રમાણે લઘુતા થયેલી જાણી કનકવતી વિષાદ પામી ચિતવવા લાગી અરે ! કુમાર કયાં ગયા ? આ શુ થયુ ? મેં તેને બરાબર જોયા હતા. શુ મને ભ્રમ તા નહિ થા હાય ? હા ! હા ! બધાં માણસે મારી નિંદા કરે છે. ચાર કેટવાળને દંડે તેવી મારી સ્થિતિ થઈ. અસત્ય ખેલનાર તરીકે મારી પ્રખ્યાતિ થઈ આ કુમારીએ જ મારી આટલી લઘુતા કરાવી છે. મલય