________________
મલયસંદરી ચરિત્ર સાહસ કરીને આવ્યું છે તેની પાસે પિતાના રક્ષણને પણ ઉપાજ હશે ?
આ પ્રમાણે જણાવી પિતાના કેશમાં ગુપ્ત રાખેલી એક ગુટીક બહાર કાઢી અને મલયસ્રરીને જોતાં જ પોતાના મુખમાં નાંખી. સભામાં બેઠેલી ચંપકમાલા રાણીનું રૂપ તેણે સવારમ! જ દેખ્યું હતું. તેવું જ રૂપ ગુટીકાના પ્રભાવથી કરી, મહાબળ મલયસુંદરી પાસે બેઠે. સાક્ષાત્ પિતાની માતાનું રૂપ જોઈ મલયસુદરી વિસ્મય પામી અને નિર્ભય થઈ શાંત ચિત્તે બેઠી.
રાજા પણ તાળું તેડી દ્વાર ઉઘાડી કુમારીના મહેલમાં દાખલ થયે. તપાસ કરતાં ચંપકમાલા સહિત મલયસુંદરીને ત્યાં બેઠેલી દીઠી.
રાજા કનકવતીનાં સન્મુખ જોઈ છે. પ્રિય ! તપાસ કર. તે મને શું કહ્યું હતું. અહીં તે તે માંહીલું કાંઈપણ જણાતું નથી.
કનકવતી અંદર આવી, ચારે બાજુ તપાસ કરી, તે માતા રહિત ૯ સુદરી સિવાય કોઈ પણ બજુ ન જણાયું.
કનવતીને જોઈ ચંપકમાલાનું રૂપ ધારણ કરનાર મહાબળ છે. “ આ બહેન ! આજે અકસ્માત આ મહેલમાં તપ કયાંથી ? શું રાજા મારા પર કે પાયમાન થયા છે?”
ચંપકમાલા રાણીને જોઈ ત્યાં આવેલા સર્વ લેકો કનકવતીને આક્રોશ કરવા લાગ્યા કે, ખરેખર શેની