SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ ચતુર્થ સ્તબક/શ્લોક-૬૦૭-૦૮-૬૦૯-૧૦ શ્લોક : बभाषे सोऽथ विक्रेतुमेनं पोषयताधुना । चौरेणाहं ततो नीतः, स्वधामैकेन पापभुक् ।।६०७।। શ્લોકાર્ધ : તે રણધીર પલ્લીપતિ, બોલ્યો. આને વેચવા માટે હમણાં પોષણ કરો. ત્યારપછી એક ચોર વડે પાપને ભોગવનાર એવો હું સ્વધામ લઈ જવાયો. II૬૦૭ી. બ્લોક : गालीस्तेन ददानोऽथ, हतो दण्डादिभिर्भृशम् । दापितं तुच्छमशनं, व्यतीयुः केऽपि वासराः ।।६०८।। શ્લોકાર્ચ - હવે ગાળો આપતો એવો હું તેના વડે ચોર વડે, દંડાદિથી અત્યંત હણાયો. તુચ્છ આહાર અપાયો. કેટલાક દિવસો પસાર થયા. llso૮ll શ્લોક : पृष्टोऽथ रणधीरेण, स कीदृक् स पुमानभूत् । स जगौ न श्रयत्योजस्तत्रैव निहितस्ततः ।।६०९।। શ્લોકાર્ચ - હવે રણધીર વડે તે=ચોર, પુછાયો. કેવા પ્રકારનો તે નંદીવર્ધન, પુરુષ થયો–દેહથી પુષ્ટ થયો. તે=જ્યોર, બોલ્યો. તેજને ધારણ કરતો નથી. તેથી=નંદીવર્ધન દેહથી પુષ્ટ થયો નથી તેથી, ત્યાં જ=ચોરના ઘરે રખાયો. ૬૦૯ll શ્લોક : कनकाख्यपुराद्दण्डश्चौरेषूपस्थितोऽन्यदा । नष्टाश्चौरा हता पल्ली, बन्यो नीताः सहस्रशः ।।६१० ।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy