SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ - હવે મહા અરણ્યમાં ગયો. ખીલીઓ અને કાંટાઓથી વીંધાયો. નિમ્નપ્રદેશમાં કોઈક નીચાણવાળા પ્રદેશમાં, ચૂર્ણિત અંગવાળો અધોમુખ પડ્યો. IIક03II શ્લોક : चौरैस्तत्रागतैर्दृष्टस्तैरुक्तं गृह्यतामयम् । महाकायादतो लाभः, परकूले भविष्यति ।।६०४।। શ્લોકાર્ચ - ત્યાં આવેલા ચોરો વડે જોવાયો. તેઓ વડે કહેવાયું. આ=નંદીવર્ધન, ગ્રહણ કરાવ. મહાકાયવાળા આનાથી=નંદીવર્ધનના શરીરથી, પરકુલમાં= બીજા રાજ્યમાં, લાભ થશે. II૬૦૪ll શ્લોક : हल्लीनोऽथ तदाकोद्भूतो वैश्वानरो मम । विरूपं मां ततो ज्ञात्वा, बबन्धुस्तस्करा द्रुतम् ।।६०५।। શ્લોકાર્ચ - હવે, મારા હૃદયમાં લીન થયેલો વૈશ્વાનર તે સાંભળીને ઉદ્ધવ પામ્યો. ત્યારપછી વિરૂપ એવા મને જાણીને ચોરોએ શીધ્ર બાંધ્યો. ૬૦૫ll શ્લોક : पल्लीमथोपकनकपुरं भीमनिकेतनाम् । तैनीतो रणधीराय, तत्पतेश्च प्रदर्शितः ।।६०६।। શ્લોકાર્થઃ હવે કનકપુર નગરની પાસે ભીમનિકેતન નામની પલ્લીમાં તેઓ વડેકચોરો વડે, લઈ જવાયો. રણધીર એવા તેના સ્વામીને બતાવાયો. II૬૦૬ll
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy