SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ વૈરાગ્યેકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ - અન્યદા કનક નામના પુરથી ચોરો ઉપર દંડ=હલ્લો, ઉપસ્થિત થયો. ચોરો નાસ્યા. પલ્લી હણાઈ. હજારો બંદીઓ લઈ જવાયા. II૧૦|| શ્લોક - गतोऽहमपि तन्मध्ये, बन्द्यो राज्ञेऽथ दर्शिताः । विभाकराय मां प्रेक्ष्य, स तत्र हृदि विस्मितः ।।६११।। શ્લોકાર્ચ - હું પણ તેના મધ્યમાં તે બંદીઓના મધ્યમાં, ગયો. હવે બંદીઓ= બંધનમાં પડેલા બંદીઓ, વિભાકર રાજાને બતાવાયા. તેમાં તે બંદીઓમાં, મને જોઈને તે વિભાકર, હૃદયમાં વિસ્મય પામ્યો. ll૧૧૧TI. શ્લોક : दग्धस्थाणुसमोऽप्येष, दृश्यते नन्दिवर्धनः । आकृत्याऽत्र कुतो वाऽसौ, विचित्रा वा विधेर्गतिः ।।६१२।। શ્લોકાર્ચ - બળેલા વૃક્ષ જેવો પણ આ આકૃતિથી નંદીવર્ધન દેખાય છે. અહીં આ બંદીઓમાં, આ=નંદીવર્ધન ક્યાંથી હોય? અથવા વિધિની ગતિ વિચિત્ર છે. ll૧iા. શ્લોક : इत्थं चिरं विमृश्यासो, प्रत्यभिज्ञाय मां स्फुटम् । आलिलिङ्ग समुत्थाय, नृपः सिंहासनान्मुदा ।।६१३।। શ્લોકાર્થ: આ રીતે લાંબો સમય વિચાર કરીને આ=વિભાકર, મને સ્પષ્ટ ઓળખીને સિંહાસનથી ઊઠીને પ્રેમથી રાજાએ મને આલિંગન આપ્યું. II૬૧૩ll
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy