SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/બ્લોક-પ૭૬-૫૭૭-૫૭૮-૫૭૯ ૨૩૫ શ્લોક : रतिचूला महादेवी, तस्यास्ति रतिजित्वरी । तस्या मदनमञ्जूषा, दुहिताऽस्ति गुणोदधिः ।।५७६।। શ્લોકાર્ચ - તેની રતિને જીતનારી રતિચૂલા મહાદેવી છે, તેણીને મદનમંજૂષા ગુણનો સમુદ્ર એવી પુત્રી છે. પ૭કા બ્લોક - तया लोकप्रवादेनाकर्णितो नन्दिवर्धनः । गुणाढ्य इति रागोस्या, ववृधेऽस्मिन्नकृत्रिमः ।।५७७।। શ્લોકાર્ચ - તેણી વડે લોકપ્રવાદથી નંદીવર્ધન ગુણાઢ્ય સંભળાયો, એથી કરીને આણીનો=મદનમંજૂષાનો, અકૃત્રિમ રાગ આમાં=નંદીવર્ધનમાં વધ્યો. પિ૭૭TI શ્લોક : स्वाशयो रतिचूलाय, तया मात्रे निवेदितः । नृपायोक्तस्तया तेन, दित्सुना प्रहितोऽस्मि ताम् ।।५७८ ।। શ્લોકાર્થ : તેણી વડે=મદનમંજૂષા વડે, રતિચૂલા માતાને પોતાનો આશય નિવેદન કર્યો, તેણી વડે=રતિચૂલા વડે, રાજાને કહેવાયો, તેણીને મદનમંજૂષાને, આપવાની ઈચ્છાવાળા રાજા વડે હું સ્કૂટવાક્ય, મોકલાવાયો છું. II૫૭૮ll શ્લોક : तातेन प्रतिपन्नं तद्, वचनं मन्त्रिणो गिरा । मयाथोक्तमितः स्थानात्, कियद्रे पुरं तव ।।५७९।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy