SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ ૨૩૬ શ્લોકાર્થ : પિતા વડે મંત્રીની વાણીથી તે વચન સ્વીકારાયું, મારા વડે હવે કહેવાયું – આ સ્થાનથી તારું નગર કેટલું દૂર છે ? ।।૫૭૯।। શ્લોક ઃ स्फुटवाक् प्राह सार्धे तद्, योजनानां शते स्थितम् । मयोक्तमेवं मा वादीर्गव्यूतोने वदाथ तत् ।।५८० ।। શ્લોકાર્થ ઃ સ્ફુટવાક્ કહે છે – અર્ધ સહિત ૧૦૦ યોજન તે રહેલું છે. મારા વડે કહેવાયું=નંદીવર્ધન વડે કહેવાયું, આ પ્રમાણે ન કહે, ગદ્યૂત ઊન હોતે છતે તે તું કહે. I[૫૮]I શ્લોક ઃ जगौ सोऽथ कुमार ! त्वं, न तथ्यं ज्ञातवानसि । त्वया बाल्ये श्रुतं भावि, मया भूयो विनिश्चितम् ।। ५८१ ।। શ્લોકાર્થ ઃ તે બોલ્યો હે કુમાર ! તું તથ્ય જાણતો નથી, તારા વડે બાલ્યમાં સંભળાયેલું હશે, મારા વડે અત્યંત નિશ્ચિત કરાયું છે. II૫૮૧।। શ્લોક ઃ मामलीकं करोत्येष, इति चिन्तयतोऽथ मे । वैश्वानरेणोल्लसितं हसितं हिंसया तदा ।। ५८२ ।। શ્લોકાર્થ ઃ આ=સ્ફુટવાક્, મને જુઠ્ઠો કહે છે, એ પ્રમાણે વિચારતા મને વૈશ્વાનર વડે ઉલ્લસિત કરાયો, ત્યારે હિંસા વડે હસિત કરાયો=મારા ચિત્તમાં ક્રોધ અતિશય ઉલ્લસિત થયો અને હિંસાનો પરિણામ પ્રગટ થયો. ૫૮૨
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy