SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક - युवराजं करोम्येनमानन्दी नन्दिवर्धनम् । महत्तमानामथ तद्, ज्ञापितं स्वीकृतं च तैः ।।५७२।। શ્લોકાર્ધ : આનંદી એવો હું આ નંદીવર્ધનને યુવરાજ કરું. હવે મહત્તમોને આ જ્ઞાપન કરાયું, તેઓ વડે સ્વીકાર કરાયું. પછી શ્લોક : कृताभिषेकसामग्री, समाहूतोऽहमञ्जसा, अत्रान्तरे प्रतीहारी, प्रणिपत्य व्यजिज्ञपत् ।।५७३।। શ્લોકાર્ચ - કરેલ છે અભિષેકની સામગ્રી જેની એવો હું શીધ્ર બોલાવાયો, એટલામાં પ્રતિહારી નમસ્કાર કરીને બોલી. પછ3II શ્લોક : देवारिदमनस्यास्ति, स्फुटवाक्यो महत्तमः । द्वारि तत्र निदेशः कस्तातेनोक्तं प्रवेशय ।।५७४।। શ્લોકાર્ચ - હે દેવ!અરિદમનનો સ્કૂટવાક્ય નામનો મહત્તમ દ્વારમાં છે. ત્યાં નિદેશ શું છે ?=આજ્ઞા શું છે? તાત વડે કહેવાયું, પ્રવેશ કરાવાય. પ૭૪ll શ્લોક - તતઃ પ્રવેશિતઃ પ્રાણ, સ તાતિ વિડિતો જુઓ. . अस्ति राजाऽरिदमनः, शार्दूलपुरनायकः ।।५७५।। શ્લોકાર્ધ : ત્યારપછી પ્રવેશ કરાવેલ તે સ્કૂટવાક્ય, તાતને કહે છે, ગુણોથી વિદિત શાર્દૂલપુરનો નાયક અરિદમન નામનો રાજા છે. II૫૭૫ll
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy