SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ ચતુર્થ સ્તબક/શ્લોક-પ૦૪-૫૦૫-૫૦૦-૫૦૦ શ્લોકાર્ચ - મહારથ કુલીન પણ, વિઘાવાળો રૂપવાન પણ, હિંસા અને વેશ્વાનરથી યુક્ત એવો નંદીવર્ધન ગ્લાધ્ય નથી. પ૦૪ll શ્લોક : उपेक्षितुं च युक्तोऽयं, नैव मे हितकारिणः । वर्तेत यदि मद्वाक्ये, स्यादस्य हितमुत्तमम् ।।५०५ ।। શ્લોકાર્ચ - આ નંદીવર્ધન, હિતકારી એવા મને ઉપેક્ષા કરવા માટે યુક્ત નથી જ, જો મારા વાક્યમાં વર્તે નંદીવર્ધન વર્તે તો, આનું ઉત્તમ હિત થાય. પ૦પા શ્લોક : त्यजेदेकस्य दाक्षिण्यं, न तातसहितस्य मे । इति तातान्तिके स्थित्वा, शिक्षयाम्येनमञ्जसा ।।५०६।। શ્લોકાર્ચ - એક એવા મારું દાક્ષિણ્ય ત્યાગ કરે=મારું વચન અસ્વીકાર કરે, પિતા સહિત મારું વચન ત્યાગ કરે નહીં, એથી પિતાની નજીકમાં રહીને શીઘ આને નંદીવર્ધનને, શિખામણ આપે. IFપ૦૬ શ્લોક : अथ भूपं गृहीतार्थं, चक्रे कनकशेखरः ।। अन्यदा मां समीपस्थं, प्रशशंस महीपतिः ।।५०७।। શ્લોકાર્ચ - હવે કશેખરે રાજાને ગૃહીતાર્થવાળા કર્યા કનકશેખરે નંદીવર્ધનના હિંસાનું અને વૈશ્વાનરનું સ્વરૂપ કનકચૂડ રાજાને કહ્યું. અશ્વદા રાજાએ= કનકચૂડે સમીપ રહેલા મારી પ્રશંસા કરી. પછી
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy