SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક : युतः कनकमञ्जर्या, रत्नवत्या च भोगभाक् । प्राप्तोऽहं सुषमां गङ्गागौरीभ्यामिव शङ्करः ।।५०१।। શ્લોકાર્થ : કનકમંજરીથી અને રત્નાવતીથી યુક્ત એવો હું નંદીવર્ધન, ભોગ ભોગવતો ગંગાથી અને ગોરીથી યુક્ત શંકરની જેમ સુષમાને ઉત્તમ શોભાને, પામ્યો. II૫૦૧II શ્લોક : हिंसावैश्वानरौ मत्वा, प्राणेभ्योऽप्यधिकं परम् । पापर्धिव्यसनाज्जातो, जन्तुसन्तानघातकः ।।५०२।। શ્લોકાર્ચ - પરંતુ પ્રાણથી પણ અધિક હિંસા અને વૈશ્વાનરને માનીને પાપની ઋદ્ધિના વ્યસનથી નંદીવર્ધન જીવોના સમૂહનો ઘાતક થયો. પછી શ્લોક : तदा मां तादृशं प्रेक्ष्य, दध्यौ कनकशेखरः । अहो किमिदमेतस्य, चरित्रमसमञ्जसम् ।।५०३।। શ્લોકાર્થ : ત્યારે તેવા પ્રકારના મને જોઈને કનકશેખરે વિચાર્યું, અહો આનું નંદીવર્ધનનું, શું આ અસમંજસ ચરિત્ર છે. પ૦૩| શ્લોક : महारथः कुलीनोऽपि, विद्यावान् रूपवानपि । हिंसावैश्वानराश्लिष्टो, न श्लाघ्यो नन्दिवर्धनः ।।५०४।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy