SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ વૈરાગ્યકાલતા ભાગ-૩ શ્લોક : तदा प्रोवाच कनकशेखरस्तात ! वर्ण्यते । यादृशस्तादृगेवास्ति, स्वभावानन्दिवर्धनः ।।५०८।। શ્લોકાર્ચ - ત્યારે કનકશેખર બોલ્યો, હે તાત! જેવો વર્ણન કરાય છે, તેવો જ સ્વભાવથી નંદીવર્ધન છે. I૫૦૮ શ્લોક : परमस्य कुसंसर्गाद् गुणोघो याति दुष्टताम् । परमानं सुधास्वादं, गरलस्येव संक्रमात् ।।५०९।। શ્લોકાર્ચ - પરંતુ કુસંસર્ગથી આના ગુણનો સમૂહ દુષ્ટતાને પામે છે. જેમ ઝેરના સંક્રમણથી સુધાના આસ્વાદનવાળું પરમાન્ન દુષ્ટતાને પામે છે. પ૦૯ll શ્લોક - हेतुः स्वान्योपतापानां, निखिलानर्थजन्मभूः । सुहृद्वैश्वानरो ह्यस्य, प्राणेभ्योऽप्यस्ति वल्लभः ।।५१०।। શ્લોકાર્ચ - સ્વ અને અન્યના ઉપતાપનો હેતુ, નિખિલ અનર્થના જન્મની ભૂમિ એવો વૈશ્વાનર મિત્ર આને=નંદીવર્ધનને, પણ પ્રાણથી વલ્લભ છે. આપ૧૦|| શ્લોક : श्रूयमाणाऽपि नाम्नैव, जगतस्त्रासकारिणी । हिंसा नाम्नी च भार्याऽस्य, विद्यतेऽवद्यमन्दिरम् ।।५११।। શ્લોકાર્ચ - નામથી જ સંભળાતી પણ જગતના જીવોને ત્રાસ કરનારી અવધનું મંદિર હિંસા નામની આની પત્ની વિધમાન છે. પ૧૧||
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy