SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ ચતુર્થ સ્તબક,બ્લોક-૪૮૩, ૪૮૪-૪૮૫, ૪૮૬-૪૮૭ શ્લોકાર્થ : તેતલી ઠગીને ગયો, અને આ જન=નંદીવર્ધન દેખાતો નથી, તેનું અન્વેષણ કરું છું એ પ્રમાણે કહીને ધૂર્ત એવી કપિંજલા ગઈ. ll૪૮all શ્લોક : तदलं जीवितव्येन, प्रसादाद् वः स एव तु । भर्ता जन्मान्तरे भूयादित्युक्त्वा तत्र दुःखिता ।।४८४।। तमालतरुशाखायां, बद्ध्वा पाशे शिरोधराम् । मोक्तुं शरीरमुधुक्ता, दृष्टा कनकमञ्जरी ।।४८५।। શ્લોકાર્ચ - તે કારણથી જીવિત વડે સર્યું, તમારા પ્રસાદથી=વનદેવતાઓના પ્રસાદથી, જન્માંતરમાં તે જ ભર્તા થાઓ=નંદીવર્ધન ભર્તા થાઓ, એ પ્રમાણે કહીને ત્યાં=લતાકુંજમાં, તમાલવૃક્ષની શાખા વિષયક પાશમાં શિરોઘરાને બાંધીને શરીરને મૂકવા માટે ઉઘુક્ત દુઃખિત એવી કનકમંજરી જોવાઈ. ll૪૮૪-૪૮૫ll શ્લોક : तत्र मा साहसमिति, ब्रुवाणोऽहं जवाद् गतः । धृता सा पाशकं छित्त्वा, शीतैराश्वासिता जलैः ।।४८६।। શ્લોકાર્ચ - ત્યાં=લતાકુંજમાં સાહસ ન કર એ પ્રમાણે બોલતો હું શીઘ ગયો. પાશકને છેદીને ધારણ કરાયેલી તે શીત જલ વડે આશ્વાસિત કરાઈ. ll૪૮૬ll. શ્લોક : उक्तं च देवि ! किमिदमारब्धमसमञ्जसम् । विषादो युज्यते नेयान्, स्वाधिने मयि किंकरे ।।४८७।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy