SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ ચતુર્થ સ્તબક/બ્લોક-૪૬૮-૪૬૯-૪૭૦-૪૭૧ શ્લોક : तनये मम वर्तेते, जीवितादपि वल्लभे । ज्येष्ठभ्रात्रेऽस्य दत्तैव, तत्रेयं मणिमञ्जरी ।।४६८।। શ્લોકાર્ચ - જીવિતથી પણ વલ્લભ એવી મારી બે પુત્રીઓ વર્તે છે, ત્યાં=બે પુત્રીમાં, આ મણિમંજરી આના નંદીવર્ધનના, મોટાભાઈને અપાઈ છે. ll૪૬૮ શ્લોક : दीयतामधुना चेयमस्मै कनकमञ्जरी ।। चारुमन्त्रितमित्याह, ततः कनकशेखरः ।।४६९।। શ્લોકાર્ચ - હાલમાં આ કનકમંજરી, આને નંદીવર્ધનને અપાય, ત્યારપછી સુંદર મંત્રણા કરાઈ છે એ પ્રમાણે કનકશેખર કહે છે. II૪૬૯ll શ્લોક : सिद्धान्तितमिदं श्रुत्वा, ततश्चाहमिहागता । सुललिष्यावहे साधु, भगिन्याविति मे मुदः ।।४७०।। શ્લોકાર્ચ - આ સિદ્ધાંતિતને સાંભળીને ત્યાંથી અહીં હું આવી છું. ભગિની સાથે અમે લીલાપૂર્વક રહીશું, એથી મારો આનંદ છે. II૪૭૦|| શ્લોક : तदा मलयमञ्जर्या, प्रोक्तं पश्य कपिञ्जले ।। स्फुटं निमित्तसंवादं, दैवीयं वाग् मयोदितम् ।।४७१।। શ્લોકાર્ચ - ત્યારે મલયમંજરી વડે કહેવાયું - હે કપિંજલા ! તું જો, નિમિત્તનો
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy