SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ ૧૯૮ સંવાદ સ્પષ્ટ છે. મારા વડે કહેવાયું=કપિંજલા વડે કહેવાયું, દેવસંબંધી વાણી છે. II૪૭૧|| શ્લોક : धैर्यमापादिता किंचित् ततः कनकमञ्जरी । पतिभक्तकथालापै, रजनी चातिवाहिता ।।४७२ ।। શ્લોકાર્થ : ત્યારપછી કનકમંજરી કંઈક ધૈર્યને પામી, અને પતિભક્તની કથાના આલાપો વડે રાત્રિ પસાર કરાઈ. II૪૭૨૩ શ્લોક ઃ अस्याः स्मरकृतस्तापो, न चाद्याप्युपशाम्यति । મારવર્શન શક્યો, વિના ગાવિતું = 7 ।।૪૭૩।। શ્લોકાર્થ ઃ આણીનો=કનકમંજરીનો, સ્મરથી કરાયેલો તાપ હજી પણ ઉપશાંત પામતો નથી, કુમારના દર્શન વિના શમાવા માટે શક્ય નથી. ।।૪૭૩|| શ્લોક ઃ अतो विज्ञपयामि त्वां, कुमारस्यातिवल्लभम् । त्रायस्व तां कुमारस्य, दर्शनेन प्रसेदुषः । । ४७४ | શ્લોકાર્થ ઃ આથી કુમારના અતિવલ્લભ એવા તને હું વિજ્ઞાપન કરું છું, પ્રસાદ કરવાની ઈચ્છાવાળો એવો તું=તેતલી, કુમારના દર્શનથી તેણીનું= કનકમંજરીનું, રક્ષણ કર. [૪૭૪] શ્લોક ઃ मयोक्तं ननु यद्येवं तदा विज्ञपयाम्यहम् । स्थातव्यं भवतीभ्यां च रतिमन्मथकानने ।।४७५।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy