SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્થ : તે કહે છે=મણિમંજરી કહે છે, હું શું કરું? મારો અચલ હર્ષનો હેતુ આ છે, તમારા વિષાદરૂપ હસ્તથી ગોપવા માટે જ સમર્થ નથી. II૪૬૪ શ્લોક - क एष इत्यभिहिते, सा जगावधुना ह्यहम् । ताताभ्यणे गता तेन, निजोत्सङ्गे निवेशिता ।।४६५ ।। શ્લોકાર્ચ - કોણ આ છે ?=હર્ષનો હેતુ કોણ છે? એ પ્રમાણે કહેવાય છતે તે બોલી હમણાં તાતની નજીકમાં ગયેલી તેના વડેપિતા વડે, પોતાના ખોળામાં હું બેસાડાઈ, II૪૬૫ll શ્લોક : तदा च पितुरभ्यणे, स्थितः कनकशेखरः । सुधामधुरया वाचा, पिता तं प्रत्यभाषत ।।४६६।। શ્લોકાર્ચ - અને ત્યારે પિતાની પાસે કનકશેખર રહેલો હતો, તેના પ્રત્યેક કનકશેખર પ્રત્યે સુધામધુર વાણીથી પિતા બોલ્યા, Il૪૬૬ll શ્લોક :द्रुमः समरसेनश्च, निहतौ येन लीलया । अतिदुष्प्रतिकारोऽसौ, महात्मा नन्दिवर्धनः ।।४६७।। શ્લોકાર્ચ - કુમ અને સમરસેન જેના વડે લીલાથી હણાયા, અતિદુષ્પતિકાર એવો આ મહાત્મા નંદીવર્ધન છે=જેના ઉપકારનો બદલો વાળવો દુષ્કર છે એવો આ નંદીવર્ધન મહાત્મા છે. ll૪૧૭ના
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy