SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ચતુર્થ સ્તબક/શ્લોક-૪૬૦-૪૬૧-૪૨-૪૬૩-૪૬૪ શ્લોકાર્ચ - ત્યારે અકસ્માત્ રાજમાર્ગમાં ઊઠેલો શબ્દ સંભળાયો, કેટલીક વેલા વિલંબન કરે છે, પ્રયોજન સિદ્ધ જ છે. II૪૬oll શ્લોક : बुद्धः स्वामिनि ! शब्दार्थो, मयोक्तं हृष्टया तदा । स्पन्दते वामनेत्रं मे, सिद्धमेव प्रयोजनम् ।।४६१।। શ્લોકાર્ય : હર્ષિત થયેલી મારા વડે ત્યારે કહેવાયું – હે સ્વામિની ! શબ્દાર્થ જણાયો, મારું વામનેત્ર પંદન કરે છે. પ્રયોજન સિદ્ધ જ છે, li૪૬૧II શ્લોક : अत्रान्तरे च भगिनी, ज्येष्ठाऽस्या मणिमञ्जरी । निषण्णा हर्म्यमारुह्य, हृष्टा साऽऽगत्य नोऽन्तिके ।।४६२।। શ્લોકાર્ચ - અગાંતરમાં આની જ્યેષ્ઠ બહેન હર્ષિત થયેલી તે મણિમંજરી, મહેલમાં ચઢીને અમારી નજીકમાં આવીને બેઠી. II૪૬રા શ્લોક : मयोक्ता सा च वत्से ! त्वं, कठोरा दृषदोऽप्यसि । दृश्यते सविषादासु, यदस्मासु प्रमोदभाक् ।।४६३।। શ્લોકાર્થ : અને મારા વડે તે કહેવાઈ, હે વત્સ! તું પથ્થરથી પણ કઠોર છો, જે કારણથી અમે વિષાદવાળા હોતે છતે પ્રમોટવાળી દેખાય છે. ll૪૬all શ્લોક : सा प्राह किं करोम्येष, हर्षहेतुर्ममाचलः । भवद्विषादहस्तेन, नैव गोपयितुं क्षमः ।।४६४।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy