SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક : अश्रद्धाय वचस्तच्च, मयोपहसितं तदा । कुङ्कुमापिङ्गपलितचिताज्वालालिभासुरम् ।।४४८।। भीष्मं शब्दायमानास्थिपञ्जरोरुशिवारवैः । उल्लम्बितशबाकारलुलितस्तनमण्डलम् ।।४४९।। महास्मशानतुल्यं ते, वपुर्वीक्ष्य पलायते । नितान्तं कातरः कामः, कुतस्तव ततो भयम् ।।४५०।। त्रिभिर्विशेषकम् ॥ શ્લોકાર્ચ - અને તેના વચનની અશ્રદ્ધા કરીને ત્યારે મારા વડે ઉપહાસ કરાયો. કુંકુમ જેવા પિંગ પલિત ચિતાની જ્વાળાની શ્રેણીથી ભાસુર એવું, અવાજ કરતાં હાડકાંના પાંજરાવાળા ઊરુના શિવારવ વડે ભીષણ, ઉલ્લમ્બિત શબના આકારથી લટકતા સ્તનમંડલવાળા, મહામશાન તુલ્ય તારા શરીરને જોઈને અત્યંત કાતર એવો કામ પલાયન થાય છે. તેથી કામથી તને કયાંથી ભય હોય. II૪૪૮થી ૫ શ્લોક : सा जगौ मे त्वया भावो, दुर्विदग्ध ! न लक्षितः । स्वामिन्यास्तनया मेऽस्ति, कन्या कनकमञ्जरी ।।४५१।। શ્લોકાર્ચ - તે બોલી હે દુર્વિદગ્ધ ! તારા વડે મારો ભાવ જણાયો નથી. મારી સ્વામિનીની પુત્રી કનકમંજરી કન્યા છે. ll૪૫૧II શ્લોક :निर्दयं सा च कामेन, वराकी पीड्यतेऽधुना । या भीस्तस्यास्ततः सैव, मय्यारोप्य निवेदिता ।।४५२।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy