SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૪૪૪-૪૪૫-૪૪-૪૪૭ ૧૧ અર્થને કરતાં=નંદીવર્ધનના જ પ્રયોજનને કરતાં એવો મારો અર્થ પ્રહર પસાર કરાયો. કનકમંજરીને મેળવી આપવાના પ્રયોજનથી મારો અર્ધો પ્રહર પસાર થયો. II૪૪૪ શ્લોક : आस्ते मलयमञ्जर्या, मनोविश्रम्भभाजनम् । प्रगल्भा मत्परिचिता, वृद्धवेश्या कपिञ्जला ।।४४५।। શ્લોકાર્ચ - મલયમંજરીના મનોવિશંભનું ભાજન પ્રગભવાળી મારી પરિચિત વૃદ્ધ વેશ્યાગદાસી કપિંજલા છે. II૪૪પા શ્લોક : गृहे प्रविश्य शयनात्, प्रागेवोत्तिष्ठतो मम । वयस्य रक्षरक्षेति, प्रकामं पूच्चकार सा ।।४४६।। શ્લોકાર્ચ - શયનથી મારા ઊઠતાં પહેલાં જ ઘરમાં પ્રવેશીને તેણીએ કપિંજલાએ હે મિત્ર, રક્ષણ કર, રક્ષણ કર એ પ્રમાણે અત્યંત પોકાર કર્યો. ll૪૪૬ll શ્લોક : ससंभ्रमं मया प्रोक्तं, कुतो भीस्ते कपिञ्जले ।। सा प्राह मित्र ! कन्दर्पाद् दर्पाद् दलयतो जगत् ।।४४७।। શ્લોકાર્ચ - સંભ્રમપૂર્વક મારા વડે કહેવાયું - હે કપિંજલા ! તને કોનાથી ભય છે. તે કપિંજલા, કહે છે. હે મિત્ર! જગતને પીડતા દર્પવાળા કામદેવથી ભય છે. II૪૪૭II
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy