SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક - स प्राह लवणोत्तारः, कार्यतां बध्यतां करे । औषधी जाप्यतां मन्त्रो, यथा दोषो विनश्यति ।।४४१।। શ્લોકાર્ચ - તે તેતલી કહે છે. લવણ ઉત્તાર કરવો જોઈએ, કરમાં ઔષધિ બાંધવી જોઈએ, મંત્રનો જાપ કરવો જોઈએ, જે પ્રમાણે દોષ નાશ પામે. I૪૪૧TI શ્લોક :यद्येवमपि दोषस्य, विनाशो न भविष्यति । बाढं निर्भर्त्सयिष्यामि, चक्षुर्दोषकरीं तदा ।।४४२।। શ્લોકાર્ચ - જો આ પ્રમાણે પણ દોષનો વિનાશ થશે નહીં તો ચક્ષુદોષ કરનારીની હું અત્યંત નિર્ભર્ચના કરીશ. Il૪૪રશા શ્લોક : ततः स्मित्वा मया प्रोक्तं, कृतं हासेन तेतले ! । मदुःखविगमोपायं, निश्चितं कथयाधुना ।।४४३।। શ્લોકાર્ચ - તેથી હસીને મારા વડે કહેવાયું. હે તેતલી ! હસવાથી સર્યું. હવે નિશ્ચિત મારા દુઃખના વિગમનના ઉપાયને કહે. ll૪૪૩| શ્લોક : स प्राह परिहासोऽयं, विहितः खेदशान्तये । ममार्धप्रहरो लग्नस्तवैवार्थं प्रकुर्वतः ।।४४४।। શ્લોકાર્ચ - તે તેતલી કહે છે. ખેદની શાંતિ માટે આ પરિહાસ કરાયો. તારા જ
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy