SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ ચતુર્થ સ્તબક/બ્લોક-૪૩૭–૪૩૮-૪૩૯-૪૪૦ શ્લોકાર્થ : હસ્ટ માર્ગને અતિક્રમ કરીને જે તારા વડે રથ લવાયો, રાજકુળની નજીકમાં ધારણ કરાયો તેથી મને આ થયું છે=શું થયું છે તે બતાવે છે. II૪૩૭ll શ્લોક : सर्वाङ्गाणि विलीयन्ते, मनस्तापः प्रवर्धते । न रोचन्ते जनोल्लापाः, शून्यायन्ते दिशोऽखिलाः ।।४३८ ।। શ્લોકાર્ચ - સર્વ અંગો વિલય પામે છે. મનનો તાપ પ્રવર્ધમાન થાય છે. જનનો ઉલ્લાખ લોકોને બોલાવવું રુચતું નથી. અખિલ દિશાઓ શૂન્ય જેવી લાગે છે. ll૪૩૮ll શ્લોક : श्रुत्वेदं तेतलिः प्राह, चक्षुर्दोषोऽत्र कारणम् । करिष्याम्यौषधं चास्य, नरशार्दूल ! मा शुचः ।।४३९।। શ્લોકા : આ સાંભળીને તેતલી બોલ્યો. આમાં કારણ ચક્ષુદોષ છે અને આનું ઓષધ હું કરીશ. હે નરશાર્દૂલ નંદીવર્ધન ! શોક કર નહીં. ૪૩૯II શ્લોક : ज्ञात्वा तमथ भावजं, मयोक्तं सुष्ठु दृष्टवान् । भवानिदानमधुना, भेषजं वक्तुमर्हति ।।४४०।। શ્લોકાર્ચ - ભાવજ્ઞ એવા તેને જાણીને મારા ભાવ તેટલી જાણે છે એ પ્રમાણે જાણીને, મારા વડે કહેવાયું. તે સુંદર જોયું. હવે ઔષધરૂપ નિદાનને કહેવા માટે તું યોગ્ય છે. ll૪૪૦II
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy