SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક : तथाऽहं तापितः शय्यागतस्तद्विरहाग्निना । निद्रयाऽपि तथा त्यक्तस्तापसंक्रमभीतया ।।४३४।। શ્લોકાર્ચ - અને હું=નંદીવર્ધન, શય્યાગત તેના વિરહ અગ્નિથી તપાવાયો. તાપસંક્રમણના ભયથી નિદ્રા વડે પણ ત્યાગ કરાયો. નંદીવર્ધનને રાત્રે નિદ્રાની પ્રાપ્તિ થઈ નહીં. I૪૩૪ શ્લોક : उदितेऽ गतेऽप्यर्धप्रहरे शून्यमानसः । स्थितस्तेतलिना दृष्टः, प्रणामायाभ्युपेयुषा ।।४३५ ।। શ્લોકાર્ચ - સૂર્યોદયમાં અર્ધ પ્રહર પસાર થયે છતે પણ શૂન્ય માનસવાળો રહેલો પ્રણામ માટે આવેલા તેતલી વડે જોવાયો. II૪૩૫ll શ્લોક : दुःखस्य कारणं पृष्टं, भक्तिप्रवेन तेन मे । संगोप्यैव मया प्रोक्तो, वृत्तान्तोऽथ तदग्रतः ।।४३६।। શ્લોકાર્ચ - ભક્તિથી નમેલા એવા તેના વડે તેટલી વડે, દુઃખનું કારણ પુછાયું. સંગોપન કરીને મારા વડે હવે તેની આગળ તેતલીની આગળ વૃતાંત કહેવાયો–દુઃખના કારણનો વૃતાંત કહેવાયો. II૪૩૬ll શ્લોક - हट्टमार्गमतिक्रम्य, यदानीतस्त्वया रथः । धृतो राजकुलाभ्यणे, ततो जातमिदं मम ।।४३७।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy